વડોદરા: રણછોડરાય મંદિરની વિવાદીત તોપનું કોર્ટે ધડાકો કરી નિરીક્ષણ કર્યું ,46 ફૂટ દૂર અવાજ સંભળાયો
રણછોડરાયજી મંદિરમાં તુલસી વિવાહ પૂર્વે ભગવાનને સલામી આપવા તોપ ફોડવાની પરંપરા 28 વર્ષથી કાયદાની ગૂંચવણમાં ફસાયેલી છે.
રણછોડરાયજી મંદિરમાં તુલસી વિવાહ પૂર્વે ભગવાનને સલામી આપવા તોપ ફોડવાની પરંપરા 28 વર્ષથી કાયદાની ગૂંચવણમાં ફસાયેલી છે.
દરિયા કાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની આગાહીના પગલે ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર પીપાવાવ પોર્ટ કિનારે સમીક્ષા કરવા પહોંચ્યા…
સુરતના ઉધના રેલ્વે સ્ટેશનની કેન્દ્રિય રેલ્વે મંત્રી દર્શના જરદોશે મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતું
જંબુસર ડોલીયા દેણવા બ્રિજનું કામ મંદગતિએ ચાલતુ હોવાની ફરિયાદ બાદ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ કામગીરીનું નિરિક્ષણ કરી કામ વહેલી…
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર નિર્માણ કરવાનું આહવાન…
આગામી તા.૨૯ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર ખાતે કરોડો રૂ.ના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત માટે આવી…
લમ્પી વાયરસના વધતા સંક્રમણ સામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગર લમ્પી રોગગ્રસ્ત પશુઓના આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી
આજરોજ મુખ્યમંત્રી ભૂપેદ્ન્ર પટેલ સુરતની મુલાકાતે છે ત્યારે તેઓએ બે કિલોમીટરની 'તિરંગા પદયાત્રા'ને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યા…
રાજ્યમાં લમ્પી વાયરસના પ્રકોપને જોતાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે સૌથી વધુ અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી.
વાપી નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા વાપીથી નાશિક રોડ અને વાપીથી સેલવાસ રોડ ભારે વરસાદના કારણે ખરાબ થઇ જવા…