ગુજરાતમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ IAS અને IPS અધિકારીઓને પ્રમોશન
રાજ્યના 14 વરિષ્ઠ IPS અધિકારીઓને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) થી લઈને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) ગ્રેડ સુધીના પ્રમોશન આપવામાં આવ્યા ગુજરાત | સમાચાર

બે અધિકારીઓને IGP રેન્કમાંથી ADGPમાં બઢતી કરાઈ છે જ્યારે અન્ય ત્રણ IPS ને DIGP થી IGP બઢતી અપાઈ