🔴 Breaking
ભરૂચ: નબીપુર-ઝનોર માર્ગ પર ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણનાં મોતથી અરેરાટીભરૂચ : આમોદમાં રૂ. 2.50 કરોડના ખર્ચે બનેલા RCC રોડનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું…સુરત : ફાયર સેફ્ટી મુદ્દે ગરબા આયોજકોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ટકોર, દિવાળીમાં એક્સ્ટ્રા બસો-ગાંધીનગર મનપા ચૂંટણી અંગે પણ આપ્યા નિવેદનોઅંકલેશ્વર: ગોયા બજારમાં પૌરાણિક નવદુર્ગા મંદિર ખાતે કાયસ્થ સમાજ દ્વારા નવરાત્રીના પર્વની ઉજવણીઅંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવ અંતર્ગત માઁ આદ્યશક્તિની ભવ્ય શોભાયાત્રા યોજાય…ભરૂચ : આમ્રપાલી સોસાયટીના મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ, મંદિરમાં પ્રગટાવેલા દીવાથી પડદામાં આગ લાગી હોવાનું અનુમાન..!અંકલેશ્વર: અવાદર ગામે દીપડાની દસ્તકથી ફફડાટ, ગાયનો કર્યો શિકારભરૂચ: નવરાત્રીના પ્રારંભે તવરા ગામ સ્થિત પાંચ દૈવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના કરાય ભરૂચ: નબીપુર-ઝનોર માર્ગ પર ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણનાં મોતથી અરેરાટીભરૂચ : આમોદમાં રૂ. 2.50 કરોડના ખર્ચે બનેલા RCC રોડનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું…સુરત : ફાયર સેફ્ટી મુદ્દે ગરબા આયોજકોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ટકોર, દિવાળીમાં એક્સ્ટ્રા બસો-ગાંધીનગર મનપા ચૂંટણી અંગે પણ આપ્યા નિવેદનોઅંકલેશ્વર: ગોયા બજારમાં પૌરાણિક નવદુર્ગા મંદિર ખાતે કાયસ્થ સમાજ દ્વારા નવરાત્રીના પર્વની ઉજવણીઅંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવ અંતર્ગત માઁ આદ્યશક્તિની ભવ્ય શોભાયાત્રા યોજાય…ભરૂચ : આમ્રપાલી સોસાયટીના મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ, મંદિરમાં પ્રગટાવેલા દીવાથી પડદામાં આગ લાગી હોવાનું અનુમાન..!અંકલેશ્વર: અવાદર ગામે દીપડાની દસ્તકથી ફફડાટ, ગાયનો કર્યો શિકારભરૂચ: નવરાત્રીના પ્રારંભે તવરા ગામ સ્થિત પાંચ દૈવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના કરાય 

Tag: <span>Jagannath Yatra</span>

ભરૂચ: આશ્રય સોસા.નજીકના જગન્નાથ મંદિરેથી 21મી રથયાત્રા નિકળી,માનવ મહેરામણ ઉમટ્યુ

Jul 16, 2026 1 min read

ભરૂચની આશ્રય સોસાયટી નજીક આવેલ શ્રી જગન્નાથ મંદિર ખાતેથી આજરોજ અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું હતું…

અંકલેશ્વર : રથયાત્રાના રૂટ પર પોલીસની ફ્લેગ માર્ચ, કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા કવાયત

Jul 15, 2026 1 min read

અંકલેશ્વરમાં  યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે…

પુરી ભાગદોડ કેસમાં મોટી કાર્યવાહી, ડીએમ અને એસપીની બદલી, સરકારે આપ્યો તપાસનો આદેશ

Jun 29, 2025 1 min read

ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ દરેક મૃતક ભક્તના પરિવારને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. :…

ભગવાન જગન્નાથની રથયાત્રામાં થયેલી ભાગદોડ માટે સીએમ ચરણ માઝીએ કોની પાસે માફી માંગી, જાણો તેમણે અકસ્માત વિશે શું કહ્યું?

Jun 29, 2025 1 min read

ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ રવિવારે પુરીમાં એક મંદિર પાસે થયેલી ભાગદોડ માટે માફી માંગી. સીએમ માઝીએ ભગવાન…

ગુજરાતમાં પાવનકારી અષાઢી બીજની ભક્તિસભર ઉજવણી,ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભક્તિનો સાગર છલકાયો

Jun 27, 2025 1 min read

અમદાવાદમાં અષાઢી બીજ નિમિત્તે 148મી રથયાત્રા યોજાઈ રહી છે.'જય રણછોડ, માખણચોર'ના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી…

અંકલેશ્વર: GIDCમાં ફાયર સ્ટેશન નજીકથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

Jun 27, 2025 1 min read

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજરોજ અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં…

અંકલેશ્વર : ભગવાન જગન્નાથ,બહેન શુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળતા ભક્તો બન્યા ભાવુક

Jun 27, 2025 1 min read

અંકલેશ્વર શહેરની  હરિદર્શન સોસાયટી ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરથી  ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી.પહિંદવિધિ થયા બાદ ભગવાન…

ભરૂચ: એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ,બકરી ઈદ-રથયાત્રાનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા અપીલ

Jun 2, 2025 1 min read

ભરૂચ શહેર જિલ્લામાં આગામી દિવસોમાં આવતા મુસ્લિમ સમુદાયનો બકરી ઈદ અને રથયાત્રાનો તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ…

અંકલેશ્વર : ઇસ્કોન દ્વારા GIDC વિસ્તારમાં ભગવાન જગન્નાથજીની 5મી ભવ્ય રથયાત્રા યોજાય…

Jul 7, 2024 1 min read

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવના મૃત સંઘ ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથજીની 5મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.…

ભરૂચ : રથયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ સજ્જ

Jul 5, 2024 1 min read

ભરૂચ શહેર તથા જિલ્લામાં અષાઢી બીજના રોજ યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને જિલ્લા પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે. ગુજરાત, સમાચાર,…