ભરૂચ: ઝઘડીયા તાલુકામાંથી પસાર થતા માર્ગોની બિસ્માર હાલત,કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને પાઠવાયુ આવેદનપત્ર
ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં ખરાબ રસ્તાઓને લઈ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યુ હતુ.
ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં ખરાબ રસ્તાઓને લઈ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યુ હતુ.
ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ગુંડેચા ગામના બસ સ્ટેન્ડ પાસે એક પીક અપ વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા…