રાજસ્થાનમાં ભયાનક માર્ગ અકસ્માત, લગ્નમાંથી પરત ફરી રહેલી વાન અને ટ્રક સાથે અથડાતા 9 લોકોના મોત
રાજસ્થાનના ઝાલાવાડના અકલેરા નજીક પંચોલામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.
રાજસ્થાનના ઝાલાવાડના અકલેરા નજીક પંચોલામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.
ઝાલાવાડ જિલ્લામાં થયેલાં આ ભીષણ રોડ એક્સિડન્ટમાં ચાર લોકો જીવતાં બળી થઇ ગયા હતાં. અહીં બે કાર આમને…