News દાદરાનગર હવેલીમાં “ડેલકર” પરિવારનો દબદબો, કલાબેન ડેલકરનો વિજય Nov 2, 2021 1 min read આ બેઠક જીતવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું પણ કામ લાગ્યું ન હતું.