ભરૂચ : જંબુસરના કનગામના સ્મશાનના બાવળોની હરાજીનો વણકર સમાજ દ્વારા વિરોધ…
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામની સીમમાં આવેલા વણકર સમાજના સ્મશાનમાં કુદરતી રીતે બાવળીયા ઊગી નીકળ્યા છે.