ગુજરાતમાં કપ્પા વેરિયન્ટના 6 કેસ આવ્યાં સામે, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં નોંધાયા કેસ
ગુજરાતમાં પહેલી વખત કોરોનાના કપ્પા વેરિયન્ટના 6 કેસ સામે આવ્યાં છે.
ગુજરાતમાં પહેલી વખત કોરોનાના કપ્પા વેરિયન્ટના 6 કેસ સામે આવ્યાં છે.
કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ બાદ હવે કોરોનાના કપ્પા વેરિયન્ટનો ખતરો દેશભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે હવે ગુજરાતમાં પણ…