ગુજરાત ગાંધીનગર : રસાયણ કંપનીના ટાંકામાં ગૂંગળામણથી 5 શ્રમિકોના મોત, સમગ્ર પંથકમાં અરેરાટી Nov 6, 2021 1 min read ખાત્રજની એક કેમિકલ કંપનીમાં 5 લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે.