સુરત: કીમ માંડવી રોડની બિસ્માર હાલત,કોંગ્રેસના ધારાસભ્ય અને આગેવાનોએ કર્યો ચક્કાજામનો પ્રયાસ
માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામનો પ્રયાસ કરવામાં આવતા પોલીસે અટકાયત કરી હતી..