ટ્વિટર પછી, કૂએ મતદાર જાગૃતિ અભિયાન શરૂ કર્યું
માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ Koo એપ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મતદાર જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.
માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ Koo એપ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મતદાર જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.
ભારતના અગ્રણી માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ Koo (કુ)એ લોકોને તેમની માતૃભાષામાં અભિવ્યક્ત કરવા માટે પોતાનું પ્રથમ ટેલિવિઝન અભિયાન શરૂ કર્યું…