સુરેન્દ્રનગર : સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર ખાડીમાં ખાબકી, કારમાં સવાર 2 લોકોના મોત…
કાર રોડની સાઈડમાં નાળામાં ખાબકતા પાણીમાં ડૂબી જવાથી કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા
કાર રોડની સાઈડમાં નાળામાં ખાબકતા પાણીમાં ડૂબી જવાથી કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા
મૃતક પોલીસકર્મીઓના પરિવારજનોમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.