Featured અમદાવાદ : દીવડાઓની માંગ સામે ઉત્પાદન ઓછુ હોવાથી કિમંતોમાં વધારો, નિરસ ઘરાકી Oct 29, 2021 1 min read દિપાવલીના તહેવારોની આગવી ઓળખ સમાન દીવડાઓની કિમંતમાં વધારો જોવા મળી રહયો છે.