મનીષ સીસોદિયાની ગુજરાત મુલાકાત પર ભાજપના સાંસદોએ દિલ્હીની શાળામાં કર્યું નિરીક્ષણ,જુઓ શું કર્યો દાવો
મનીષ સીસોદિયાની ગુજરાત મુલાકાત ભાવનગરમાં સરકારી શાળાઓનું કર્યું નિરીક્ષણ કરીને ચોંકાવનારો દાવો કર્યો છે.
મનીષ સીસોદિયાની ગુજરાત મુલાકાત ભાવનગરમાં સરકારી શાળાઓનું કર્યું નિરીક્ષણ કરીને ચોંકાવનારો દાવો કર્યો છે.
દિલ્હીના ડેપ્યુટી CM મનિશ સિસોદીયાએ શિક્ષણ અંગે ગુજરાતના શિક્ષણ મંત્રીને જાહેરમાં ડિબેટ કરવા માટે ચેલેન્જ કરી છે.