ભાવનગર : શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ અંતર્ગત સવાઈનગર ગામે આરોગ્ય શિબિર યોજાય
શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્યથી ભાલ વિસ્તારના સવાઈનગર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવી હતી.