વ્હાઈટ હાઉસમાં મોદી-બાઈડન વચ્ચે બેઠક શરૂ, આ બેઠક 1 કલાક સુધી ચાલશે.
અમેરિકા યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને મળવા માટે વ્હાઈટ હાઉસ પહોંચી ગયા છે