NIAએ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં મુસાવીર હુસૈન અને અબ્દુલ માથિન તાહાની ધરપકડ કરી, વાંચો કોણ છે બંને..
બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં 1 માર્ચે થયેલા વિસ્ફોટની ઘટનામાં NIAએ આજે બે આરોપીઓની ધરપકડ કરી છે.