ભરૂચ: જંબુસરના કાવલી ગામે નર્મદાનિગમની નહેરમાં ગાબડુ પડ્યું,નવી નગરી વિસ્તારમાંચોમાસાની રેલના દ્રશ્યો
ફરી એક વખત જંબુસરના કાવલી ગામે નર્મદા નિગમની નહેર તૂટતા ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા
ફરી એક વખત જંબુસરના કાવલી ગામે નર્મદા નિગમની નહેર તૂટતા ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા
ભર ઉનાળે ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે એ હેતુથી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 6270 ક્યુસેક…