Connect Gujarat

You Searched For "Navratri 2018 News"

કાલાવડઃ ખરેડીમાં દીકરીઓ આવી ખેડૂતોની વ્હારે, પોસ્ટર્સ લઈને રમી રાસ

16 Oct 2018 10:27 AM GMT
પોસ્ટર્સમાં અછત ગ્રસ્ત જાહેર કરો, પાણી આપો, ચાલુ ધિરાણ માફ કરો અને દિવસના વિજળી આપો જેવા સુત્રો લખ્યાહાલ દેશભરમાં આદ્યશક્તિની આરાધનાના પર્વની ઉજવણી...

'આજનો ચાંદલીયો મને.... કહી દો સુરજને કે ઉગે નહીં....' જામ્યો નવરાત્રીનો રંગ

16 Oct 2018 6:24 AM GMT
અમે ગુજરાતી લેરી લાલા...છોગાળા તારા....પેથલપુરમાં પાવો વાગ્યો...તને જાતા જોઈ પનઘટની વાટે...મન મોર બની થનગાટ કરે...જેવા આ વર્ષના સૌથી અર્વાચીન ગીતોને...

યુવતીઓએ દાંડિયા નહીં તલવાર સાથે રમ્યા ગરબા, જમાવ્યું ભારે આકર્ષણ

16 Oct 2018 6:00 AM GMT
અંકલેશ્વરનાં રંગ રસિયા ગરબા ગ્રાઉન્ડ ખાતે રોજે રોજ અવનવી થીમ સાથે ગરબા રમતા ખેલૈયાઓહાલ સમગ્ર દેશ સહિત દુનિયાનાં અન્ય દેશોમાં વસતા ગુજરાતીઓ દ્વારા...

અંકલેશ્વરઃ રંગ રસિયા ગરબા મહોત્સવને નિહાળો ડ્રોનની નજરે, આવો છે માહોલ

15 Oct 2018 12:02 PM GMT
અંકલેશ્વરના નિરવ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આયોજીત રંગ રસિયા ગરબા મહોત્સવ દિન પ્રતિદિન નગરજનોનાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.રોજે રોજ નવી સેલિબ્રિટી...

'શોખથી દાંડિયા ઝૂમો' પાન વિલાસ દ્વારા નવરાત્રિમાં અપાયી સ્પેશ્યલ ઓફર

15 Oct 2018 9:28 AM GMT
ગુજરાતની સાથે દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ આ અભિયાનની શરૂઆથ કરવામાં આવી છે.નવરાત્રિ મહોત્સવએ ભારતભરમાં ચાલતો હિન્દુ પરંપરાનો...

જુઓ કઈ રીતે સળગતી ઈંઢોળી રાખી દિકરીઓ રમી રહી છે રાસ

14 Oct 2018 10:38 AM GMT
બાળાઓમા રહેલ સાહસ અને શુરવીરતાના લોકોને થયા દર્શનએક તરફ દેશ ભરમા આદ્યશક્તિની આરાઘનાના પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે રંગીલા ગણાતા એવા રાજકોટમા પ્રાચીન...

PM મોદીના શબ્દોને ઐશ્વર્યાએ રૂપાંતરિત કર્યા સુરાવલીમાં, સાંભળો તેનાં જ અવાજમાં

14 Oct 2018 6:01 AM GMT
સિંગર ઐશ્વર્યા મજમુદાર હાલ નવરાત્રિ મહોત્સવમાં અંકલેશ્વર ખાતે પોતાનાં સૂરો થકી ખેલૈયાઓને ડોલાવી રહ્યા છે.બોલિવૂડ સિંગર અને ગુજરાતી દીકરી ઐશ્વર્યા...

કાલા ચશ્મા'ની થીમ સાથે ખેલૈયાઓ ઉતર્યા મેદાને, ને પછી થઈ જમાવટ

13 Oct 2018 7:52 AM GMT
અંકલેશ્વરમાં નીરન મેમોરિયલ ટ્રષ્ટ દ્વારા આયોજિત રંગ રસિયા ગરબા મહોત્સવમાં જામી રમઝટ[gallery size="full" td_select_gallery_slide="slide"...

જામનગરઃ સ્ત્રી સશક્તિકરણની થીમ સાથે અહીં ઉજવાય છે નવરાત્રિ

13 Oct 2018 7:21 AM GMT
સુમેર કલબે સમગ્ર નવરાત્રિ મેદાનને આ થીમ સાથે વિવિધરૂપે સાંકળી લીધું છેયા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: નવરાત્રિ...

અહીંના યુવાનો ધારણ કરે છે સ્ત્રી વેશ, નવરાત્રીમાં ઘેરૈયા નૃત્યની છે અનોખી પરંપરાગત

13 Oct 2018 7:07 AM GMT
અંકલેશ્વરનાં આદિવાસી યુવાનો 9 દિવસ સ્ત્રી વેશમાં રહી સંસારનો ત્યાગ કરી માતાજીની ભક્તિમાં લીન થાય છે.નવરાત્રીમાં માતાજીની ભક્તિની આરાધના માટે...

જાણો કઈ રીતે હરશે તમારા તમામ દુ:ખ મા કૃષ્માંડા

13 Oct 2018 3:11 AM GMT
આસો સુદ ચોથ અેટલે કે શારદિય નવરાત્રીનું ચોથુ નોરતુ. છેલ્લા ત્રણ દિવસથી માઈ ભક્તો આધશક્તિની ઉપાસના કરી રહ્યા છે. ત્યારે ચોથા નોરતા ક્યા દેવીનું પુજન...

કિંજલ દવેનાં 'ફૂલ ગજરો' ગીત ઉપર ખેલૈયા આવી ગયા તાનમાં, મચાવી ગરબાની ધૂમ

12 Oct 2018 12:29 PM GMT
અમદાવાદમાં કિંજલ દવેએ એક ખાનગી ગરબામાં હાજરી આપતાં ખેલૈયાઓને મઝા પડી હતીહાલ ગુજરાતભરમાં નવરાત્રિ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે સૌ કોઈ ગુજરાતીઓનાં માથે...