Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ જિલ્લા પોલીસ વડાની કચેરીએ યોજાયું શસ્ત્ર પુજન

ભરૂચઃ જિલ્લા પોલીસ વડાની કચેરીએ યોજાયું શસ્ત્ર પુજન
X

પંડિતોની હાજરીમાં જિલ્લા પોલીસ વડાએ કર્યું શસ્ત્ર પૂજન

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="69458,69460,69461,69462,69463,69464"]

વિજયા દશમીનાં પર્વને લઈને ઠેક ઠેકાણે શસ્ત્ર પુજનનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જેને અનુલક્ષીને આજરોજ ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે શસ્ત્ર પુજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ વડા આર.વી. ચુડાસમાંએ પંડિતોની ઉપસ્થિતિમાં શસ્ત્રોની પુજા કર્યા બાદ અન્ય પોલીસ કર્મીઓ પણ આ પૂજામાં જોડાયા હતા.

Next Story