ભરૂચ : નેત્રંગના કોશીયાકોલામાં વૃદ્ધ મહિલાનું મકાન તૂટી પડતાં ઝઘડીયાના ધારાસભ્યએ સહાયરૂપે ચેક અર્પણ કર્યો…
નેત્રંગ પંથકમાં આવેલ કોશીયાકોલા વિસ્તારમાં અચાનક મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી.