Featured દાહોદના પરથમપુરમાં મતદાન ફરી થશે :બૂથ કેપ્ચરિંગના વીડિયો વાઇરલ બાદ ચૂંટણીપંચનો આદેશ May 9, 2024 1 min read મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં મતદાન વખતે બૂથ કેપ્ચરિંગ થયું હતું