પાટણ : રાધનપુર બજારની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા…
દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા
દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા
ડ્રાઇવર રાજેન્દ્ર કુમાર ટ્રેલરની અંદર જ ફસાઈ જતા આગમાં ભળથું થઈ ગયો હતો. જેથી તેમનું કરુણ મોત નીપજ્યું