🔴 Breaking
કોમનવેલ્થ ગેમ્સ 2026 નો 10 મો દિવસ ભારત માટે ગોલ્ડન સાબિત થયો, 3 કલાકમાં 3 સ્વર્ણ પદક સહિત કુલ 7 મેડલ મળ્યારાજપીપલાના કરજણ ઓવારા ખાતે વર્ષો જૂનું વિશાળ વડ વૃક્ષ થયું ધરાશાયીઅંકલેશ્વર : માનવ મંદિર ટર્નિંગ પર કાર રોડ સાઈડમાં ખાબકી, તંત્રની ઘોર નિષ્કાળજી સામે લોકોમાં રોષ..!અંકલેશ્વરમાંથી નશાકારક ઇન્જેક્શનનું નેટવર્ક પકડાયુંનર્મદા : રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્રનું ‘ઓપરેશન સેફ ડિલિવરી’,72 કલાકમાં 101 સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કર્યાભરૂચ : આમોદના મછાસરામાં વરસાદ વચ્ચે ગામ તળાવ ઓવરફ્લો, મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર પ્રભાવિત…ભરૂચ : પશ્ચિમ વિસ્તાર સહિત શ્રવણ ચોકડી વિસ્તારમાં મેઘરાજાની બેટિંગ વચ્ચે સોસાયટીઓ બની જળમગ્ન, સ્થાનિકોમાં ભારે રોષ..!ભરૂચ : અવિરત વરસાદ વચ્ચે નેત્રંગ-વાલિયામાં જળબંબાકાર, સોડગામમાં 150 લોકોને રેસક્યું કરાયા, ધાણીખૂટ ધોધનું રૌદ્ર સ્વરૂપ…કોમનવેલ્થ ગેમ્સ 2026 નો 10 મો દિવસ ભારત માટે ગોલ્ડન સાબિત થયો, 3 કલાકમાં 3 સ્વર્ણ પદક સહિત કુલ 7 મેડલ મળ્યારાજપીપલાના કરજણ ઓવારા ખાતે વર્ષો જૂનું વિશાળ વડ વૃક્ષ થયું ધરાશાયીઅંકલેશ્વર : માનવ મંદિર ટર્નિંગ પર કાર રોડ સાઈડમાં ખાબકી, તંત્રની ઘોર નિષ્કાળજી સામે લોકોમાં રોષ..!અંકલેશ્વરમાંથી નશાકારક ઇન્જેક્શનનું નેટવર્ક પકડાયુંનર્મદા : રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્રનું ‘ઓપરેશન સેફ ડિલિવરી’,72 કલાકમાં 101 સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કર્યાભરૂચ : આમોદના મછાસરામાં વરસાદ વચ્ચે ગામ તળાવ ઓવરફ્લો, મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર પ્રભાવિત…ભરૂચ : પશ્ચિમ વિસ્તાર સહિત શ્રવણ ચોકડી વિસ્તારમાં મેઘરાજાની બેટિંગ વચ્ચે સોસાયટીઓ બની જળમગ્ન, સ્થાનિકોમાં ભારે રોષ..!ભરૂચ : અવિરત વરસાદ વચ્ચે નેત્રંગ-વાલિયામાં જળબંબાકાર, સોડગામમાં 150 લોકોને રેસક્યું કરાયા, ધાણીખૂટ ધોધનું રૌદ્ર સ્વરૂપ…

Tag: <span>police</span>

ભરૂચ: આમોદના કાકરિયા ગામે અસામાજિક તત્ત્વોનો આતંક,આદિવાસી ખેડૂતના પાકનો નાશ કરતા પોલીસ ફરિયાદ

Dec 3, 2025 1 min read

ભરૂચના આમોદ તાલુકાના કાકરિયા ગામે અસામાજિક તત્વોએ આદિવાસી ખેડૂત પુત્રોના ખેતરમાં ઊભેલા તૈયાર કપાસના પાકનો નાશ કરતા રોષની…

અમરેલી : દામનગર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો,પોલીસ બંદોબસ્ત સાથે યોજાઈ સભા

Nov 27, 2025 1 min read

અમરેલી જિલ્લાની ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી દામનગર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો.અને પાલિકાની સામાન્ય સભા પોલીસ બંદોબસ્ત…

ભરૂચ: સી ડિવિઝન પોલીસે તેરા તુજો અર્પણ અંતર્ગત ગુમ- ચોરી થયેલ  મોબાઈલ અને વાહનો મૂળ માલિકોને પરત કર્યા

Nov 26, 2025 1 min read

ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા  CEIR પોર્ટલની મદદ વડે ગુમ અથવા ચોરી થયેલ 8 જેટલા મોબાઈલ ફોન…

ભરૂચ: ઝઘડિયા પોલીસે ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ

Nov 25, 2025 1 min read

ભરૂચના ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.લાકોડના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે ટીમને…

ભરૂચ : પોલીસમાં હોવાની ઓળખ આપી વેપારી અને મહિલાનું અપહરણ,રૂ.4.50 લાખની ખંડણી પણ વસૂલી

Nov 19, 2025 1 min read

ભરૂચ કપડાનો વેપારી તેની મહિલા મિત્ર તેમજ અન્ય એક મિત્ર વડોદરા આવ્યા હતા.ત્યાંથી પરત ફરતી વેળાએ માર્ગમાં એક…

સુરત : ઉધનામાંથી 3 વર્ષીય બાળકનું અપહરણ કરનાર શખ્સની ગણતરીના સમયમાં જ ધરપકડ કરતી પોલીસ

Oct 30, 2025 1 min read

સુરતના ઉધના વિસ્તારમાં તારીખ 29/10/2025ના રોજ બપોરના આશરે 4 વાગ્યાના સુમારે 3 વર્ષીય બાળક સોસાયટીમાં રમી રહ્યો હતો.…

દાહોદ : ચાકલીયા પોલીસ મથકના ASI પર 50 લોકોના ટોળાનો હુમલો,ઈજાગ્રસ્ત પોલીસકર્મી સારવાર હેઠળ

Oct 28, 2025 1 min read

દાહોદ જિલ્લાના ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ પરના ASI સુભાષ નિનામા પર 50 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. હુમલામાં પોલીસકર્મી…

અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે હત્યાના ગુનાનો ભેદ ઉકેલ્યો, આરોપીની ધરપકડ

Oct 26, 2025 1 min read

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પીરામણ ગામની સીમમાં થયેલ અજાણ્યા યુવાનની હત્યાનો ભેદ ઉકેલી કાઢી 2 આરોપીની ધરપકડ…

કચ્છ : પોલીસ અધિક્ષક સાગર બાગમારે સરહદી સુરક્ષા કરતા BSFના જવાનો સાથે દિવાળીની કરી ઉજવણી

Oct 19, 2025 1 min read

પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે દિવાળી અને નવા વર્ષના તહેવારો નિમિત્તે સરહદ પર ફરજ બજાવતા BSF જવાનો સાથે ઉજવણી…

અંકલેશ્વર: NH 48 પર હીટ એન્ડ રનની ઘટનામાં પોલીસકર્મીનું મોત, અજાણ્યો વાહનચાલક ટક્કર મારી ફરાર

Oct 17, 2025 1 min read

અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકનું નિયમન કરી રહેલા પોલીસકર્મીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા…