ગુજરાત ભરૂચ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંગે કોંગી સાંસદે અપમાનજનક ટિપ્પણી કરતાં ઝઘડીયા ભાજપમાં રોષ… Jul 29, 2022 1 min read કોંગી નેતાએ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપત્ની તરીકે સંબોધી પોતાની માનસિકતા છતી કરી છે.