મન કી બાત: પીએમ મોદીએ વડાપ્રધાનના સંગ્રહાલયથી લઈને જળ સંરક્ષણનો ઉલ્લેખ કર્યો,જાણો બીજા કયા મુદ્દાઓ આવરી લીધા ..?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાતના 88મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાતના 88મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં તીન મૂર્તિ ભવનમાં વડાપ્રધાન મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન પછી, તેમણે પહેલા ટિકિટ ખરીદી…