રાજ્યમાં જન સમર્થન મેળવવા ભાજપનો માસ્ટર પ્લાન, આગામી ચૂંટણી માટે કસી લીધી કમર
ભાજપ ફરી સત્તા પર આવવાની સાથે-સાથે મિશન 150ને પૂર્ણ કરવા માટે અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે.