ગાંધીનગર : ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી બનાવતું ગુજરાત વહીવટી સુધારણા પંચ, ભલામણો સાથેનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રીને સોંપાયો…
ગુજરાત વહીવટી સુધારણા પંચે ભરતી પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને યુવા કેન્દ્રિત બનાવતી 9 મુખ્ય ભલામણો સાથેનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રીને…
