ભરૂચ: ઝઘડિયાની રેવા રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા,બંધ મકાનમાંથી રૂ.6 લાખના માલમત્તાની ચોરી
બેડરૂમની તિજોરીનું તાળું તોડી અંદરથી સોના ચાંદી દાગીના અને લેપટોપ મળી રૂપિયા 6 લાખથી વધુની કિમતના માલમત્તાની ચોરી…