ગુજરાત ભરૂચ:કંપનીમાંથી પરત ઘરે જતા યુવક પર ઝઘડીયાના રાયસીંગપુરા નજીક દિપડાનો જીવલેણ હુમલો Jun 1, 2023 1 min read ભરૂચના ઝઘડિયા તાલુકામાં દીપડાઓના માનવી પર હિંસક હુમલા ના બનાવો ખૂબ જ વધી ગયા છે