અંકલેશ્વર: રનર ગ્રૂપ દ્વારા રેવા મેરેથોન યોજાય,નર્મદા નદીને સ્વરછ રાખવા જનજાગૃતિનો પ્રયાસ
પાવન સલીલા માં નર્મદાને સ્વરછ રાખવાના ઉદેશ્ય સાથે અંકલેશ્વરના રનર ગ્રૂપ દ્વારા રેવા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું
પાવન સલીલા માં નર્મદાને સ્વરછ રાખવાના ઉદેશ્ય સાથે અંકલેશ્વરના રનર ગ્રૂપ દ્વારા રેવા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરમાં રનિંગ તેમજ સાયકલીંગની પ્રવૃતિને વેગ આપવા માટે રનર્સ ગૃપ બનાવવામાં આવ્યું છે.