🔴 Breaking
અંકલેશ્વર: પાનોલી પોલીસે રૂ.2 લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો, આરોપીની ધરપકડ‘મારા દાદાને મારી રાખડી’: રક્ષાબંધન નિમિત્તે સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવને રાખડીઓનો દિવ્ય શણગાર કરાયો…ભરૂચ: શક્તિનાથ મહાદેવ મંદિરે ભુદેવો દ્વારા નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાનો કાર્યક્રમ યોજાયોભરૂચ: પાલિકા સંચાલિત સિટી બસમાં બહેનો આવતીકાલે વિનામૂલ્યે મુસાફરી કરી શકશેઅંકલેશ્વર: સામાજિક સંસ્થાની બહેનોએ GIDC પોલીસ મથકના પોલીસકર્મીઓને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની કરી ઉજવણીસાબરકાંઠા : વરસાદની ઘટ બાદ પાકમાં રોગચાળો અને જીવાતના ઉપદ્રવે ખેડૂતોની ચિંતા  વધારી,પાક ઉત્પાદન ઘટવાની આશંકાસુરત : જરી ઉદ્યોગકારોની અનોખી સુંદર પહેલ,અયોધ્યાના શ્રી રામ માટે ચાંદીના તારમાંથી તૈયાર કરી રાખડીભરૂચ: ખાંડના વધતા ભાવ અંગે સુગર ફેડરેશનનું મોટું નિવેદન, બજારમાં કૃત્રિમ અછત,પર્યાપ્ત જથ્થો ઉપ્લબદ્ધઅંકલેશ્વર: પાનોલી પોલીસે રૂ.2 લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો, આરોપીની ધરપકડ‘મારા દાદાને મારી રાખડી’: રક્ષાબંધન નિમિત્તે સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવને રાખડીઓનો દિવ્ય શણગાર કરાયો…ભરૂચ: શક્તિનાથ મહાદેવ મંદિરે ભુદેવો દ્વારા નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાનો કાર્યક્રમ યોજાયોભરૂચ: પાલિકા સંચાલિત સિટી બસમાં બહેનો આવતીકાલે વિનામૂલ્યે મુસાફરી કરી શકશેઅંકલેશ્વર: સામાજિક સંસ્થાની બહેનોએ GIDC પોલીસ મથકના પોલીસકર્મીઓને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની કરી ઉજવણીસાબરકાંઠા : વરસાદની ઘટ બાદ પાકમાં રોગચાળો અને જીવાતના ઉપદ્રવે ખેડૂતોની ચિંતા  વધારી,પાક ઉત્પાદન ઘટવાની આશંકાસુરત : જરી ઉદ્યોગકારોની અનોખી સુંદર પહેલ,અયોધ્યાના શ્રી રામ માટે ચાંદીના તારમાંથી તૈયાર કરી રાખડીભરૂચ: ખાંડના વધતા ભાવ અંગે સુગર ફેડરેશનનું મોટું નિવેદન, બજારમાં કૃત્રિમ અછત,પર્યાપ્ત જથ્થો ઉપ્લબદ્ધ

Tag: <span>Sabarkantha</span>

બનાસકાંઠા: વડગામમાં 17 જેટલા ગામ તળાવને ભરવાની માંગ સાથે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કલેકટરને આપ્યું આવેદનપત્ર

Jan 10, 2025 1 min read

બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવતા 17 જેટલા ગામ તળાવને ભરવાની માંગ સાથે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને ખેડૂતોએ કલેક્ટર કચેરી…

સાબરકાંઠા: દેશી દારૂની ભઠ્ઠીઓ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા,તળાવ બનાવી દેશી દારૂ ઠાલવવામાં આવતો હોવાની ચર્ચા

Dec 29, 2024 1 min read

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે.નાનું તળાવ બનાવીને દારૂ ઠાલવવામાં આવતો હોવાની પણ ચર્ચાઓ ઉઠવા…

સાબરકાંઠા : એક તરફ શિયાળુ પાકની તૈયારી, તો બીજી તરફ માવઠું વરસતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર

Dec 27, 2024 1 min read

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસમાં કરાં સાથે વરસાદ વરસતા વરિયાળી અને બટાકાના સહિતના અન્ય પાકને નુકશાન જવાની ખેડૂતોમાં…

સાબરકાંઠા : હિંમતનગરમાં પિતા અને પિતરાઈ ભાઈએ જ બાળકીને વેચી,ઘટનામાં થયો ચોંકાવનારો ખુલાસો

Dec 23, 2024 1 min read

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સાબર ડેરી નજીક ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારે નાણાકીય મામલે બાળકીનો વેચાણ કરવાના મામલે નવો…

સાબરકાંઠા : પૈસાની લેતીદેતીમાં શ્રમિક પરિવારની બાળકીનું અપહરણ કરનાર 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા…

Dec 22, 2024 1 min read

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં શ્રમિક પરિવારની બાળકીનું અપહરણ કરી રૂ. 3 લાખમાં વેચી દેવાના મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ…

સાબરકાંઠા : સુરજપુરકંપાના પ્રગતિશીલ ખેડૂતે કરી શેરડીની પ્રાકૃતિક ખેતી, આરોગ્યવર્ધક ગોળ બનાવી મેળવી આવક

Dec 20, 2024 1 min read

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સુરજપુરકંપાના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેડૂતે 2 વિઘામાં શેરડીનું વાવેતર કર્યું છે, અને…

સાબરકાંઠા: ટપક પદ્ધતિ અપનાવી ખેડૂતોએ કર્યું બટાકાના પાકનું મબલખ વાવેતર

Dec 19, 2024 1 min read

સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે બટાકાનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં ગત વર્ષની સરખામણીએ આ…

સાબરકાંઠા: હિંમતનગરમાં મિડીયાકર્મીઓ માટે રેડ ક્રોસ સોસાયટી દ્વારા હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ યોજાયો

Nov 13, 2024 1 min read

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ફરજ બજાવતા મિડીયાકર્મીઓ માટે રેડ ક્રોસ સોસાયટી તેમજ માહિતી વિભાગના સહયોગ થી હેલ્થ ચેકઅપનો…

સાબરકાંઠા: હિમંતનગરના કોટન માર્કેટયાર્ડથી CM ભુપેન્દ્ર પટેલે ટેકાના ભાવથી મગફળી ની ખરીદીની શરૂઆત કરાવી

Nov 11, 2024 1 min read

સાબરકાંઠા જિલ્લાના હિમંતનગરના કોટન માર્કેટયાર્ડથી CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત, સમાચાર

સાબરકાંઠા : ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખેડૂતોએ કર્યું બટાકાના પાકનું મબલખ વાવેતર…

Nov 10, 2024 1 min read

સાબરકાંઠા જીલ્લામાં મોડે મોડે પણ ખેડૂતોએ બટાકાનું મબલખ વાવેતર કરી સારો ભાવ મળી રહે અને કુદરત ન રૂઠે…