ભરૂચ : મનસુખ વસાવાના “મન કી બાત ” આવેદનના રૂપમાં, જુઓ કેમ આવ્યાં લોકો સમર્થનમાં
કરજણના મામલતદારને જાહેરમાં ગાળો ભાંડનારા સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપવાનો સિલસિલો શરૂ થયો છે.
કરજણના મામલતદારને જાહેરમાં ગાળો ભાંડનારા સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપવાનો સિલસિલો શરૂ થયો છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ઉગ્ર સ્વભાવનો પરચો કરજણના મામલતદારને મળી ગયો છે.