Featured “સંકષ્ટ ચતુર્થી” : ગણેશ પુરાણ પ્રમાણે સૌભાગ્ય, સમૃદ્ધિ અનેસંતાનની કામના માટે કરવામાં આવતું ચોથ વ્રત Dec 21, 2021 1 min read માગશર મહિનામાં આવતી સંકટ ચોથને અખુરથ સંકષ્ટ ચતુર્થી પણ કહેવામાં આવે છે.