ખેડા : સંતરામ મંદિર ખાતે આયુર્વેદિક સારવાર અર્થે હેલ્થ મેળો યોજાયો, મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભ મળ્યો…
સંતરામ મંદિર પરિસર નડિયાદ ખાતે નિઃશુલ્ક આયુષ મેગા નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંતરામ મંદિર પરિસર નડિયાદ ખાતે નિઃશુલ્ક આયુષ મેગા નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
નડિયાદ સંતરામ મંદિરમાં માઘની પૂનમને મહાઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.