અન્ય બજેટના બીજા દિવસે બજારની શરૂઆત વધારા સાથે થઈ, જાણો આજે સેન્સેક્સ કેટલા પોઈન્ટ વધ્યો..? Feb 2, 2022 1 min read બજેટ (બજેટ 2022)ના બીજા દિવસે સ્થાનિક શેરબજારની મજબૂત શરૂઆત થઈ.