Connect Gujarat

You Searched For "Smriti Irani"

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને ફેંક્યો પડકાર, કોંગ્રેસ અને ભાજપના શાસન અંગે ડિબેટ કરવા આપ્યુ આમંત્રણ...

5 March 2024 6:03 AM GMT
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને યુપીએ અને નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળ પર ડિબેટ કરવાનો પડકાર ફેંક્યો છે.

સ્મૃતિ ઈરાનીએ પોસ્ટ ઓફિસમાં લાઇનમાં લાગીને ખોલાવ્યું ખાતું,વાંચો કેન્દ્ર સરકારની શું છે નવી યોજના

27 April 2023 7:10 AM GMT
દિલ્હીમાં સંસદ માર્ગ સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસમાં પહોંચીને પોતાનું મહિલા સન્માન બચત પ્રમાણપત્ર ખાતુ ખોલાવ્યું

સુરેન્દ્રનગર : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ થાનગઢમાં જનસભા સંબોધી, કોંગ્રેસ-AAP પર કર્યા શાબ્દિક પ્રહાર

27 Nov 2022 9:25 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જંગી જાહેર સભાને સંબોધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.

AAP પર સ્મૃતિ ઈરાનીનો મોટો પ્રહાર, '100 વર્ષીય મહિલાનું અપમાન, જનતા આપશે જવાબ'

14 Oct 2022 9:47 AM GMT
ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની પીએમ મોદી પરની ટિપ્પણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે.

સ્મૃતિ ઈરાનીનો વાર: રાષ્ટ્રપતિનું અપમાન કરવા બદલ સોનિયાએ દેશની માંગવી જોઈએ માફી

28 July 2022 8:31 AM GMT
દેશના પ્રથમ મહિલા આદિવાસી પ્રમુખ દ્રૌપદી મુર્મુ પર કોંગ્રેસના સાંસદ અધીર રંજન દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી સામે ભાજપ આક્રમક બની ગયું છે.

નર્મદા : એકતાનગર ટેન્ટ સિટી ખાતે ઝોનલ અને સબ ઝોનલ મીટ યોજાઇ, કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાની વિશેષ ઉપસ્થિત

17 Jun 2022 11:19 AM GMT
જિલ્લાના એકતાનગર ટેન્ટ સિટી ખાતે ઝોનલ અને સબ ઝોનલ મીટ અંતર્ગત કેન્દ્ર સરકારના 8 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા સમગ્ર દેશભરમાં ઉજવણી થઇ રહી છે,

રેપ થવાનો જ છે તો...કોંગ્રેસ નેતાના નિવેદનથી સ્મૃતિ ઈરાની-જયા બચ્ચને સસ્પેન્ડ કરવાની માગણી કરી

17 Dec 2021 12:16 PM GMT
ભાજપથી લઈને દરેક પાર્ટીના નેતાઓ તેમના નિવેદનને શરમજનક ગણાવી રહ્યા છે.

અમદાવાદ: ભાજપના આ સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચારમાં કાર્યકરોમાં ભરશે જોશ, જુઓ કોનો કોનો કરાયો સમાવેશ

12 Feb 2021 8:47 AM GMT
ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદારોને રીઝવવા 20 સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. સાંસદ અને કેન્દ્રિય મંત્રી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 12 વાગ્યે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે સંવાદ કરશે

25 Jan 2021 3:32 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સની મદદથી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે સંવાદ કરશે. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ...

સુરત : કોરોના બાદ દેશમાં પીપીઇ બનાવતી 1,100થી વધુ કંપનીઓ ખુલી છે : સ્મૃતિ ઇરાની

9 Jan 2021 12:40 PM GMT
સુરત સરથાણાના ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ટેક્ષ્ટાઈલ ટેકનોલોજી એન્ડ મશિનરી એક્ઝિબીશનને ટેક્ષ્ટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની હસ્તે ખુલ્લો...