ગુજરાત ભરૂચ : દિવાળીમાં એસટી બસોમાં મુસાફરોનો રહયો ધસારો, 1.41 કરોડ રૂા.ની આવક Nov 9, 2021 1 min read મુસાફરોના ધસારાને પહોંચી વળવા એસટી નિગમ તરફથી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી