‘દંગલ ગર્લ’ સુહાની ભટનાગર 19 વર્ષની વયે નિધન..
સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતી અભિનેત્રી સુહાની ભટનાગરનું નિધન થયું છે.