ગુજરાત સુરત : દુષ્કર્મ કેસમાં 7 જ દિવસમાં ચાર્જશીટ દાખલ, એક દુકાનદાર સામે પણ ફરિયાદ Nov 16, 2021 1 min read સુરતના વડોદમાં માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી હવસખોરે હવસ સંતોષી હતી.