8 વર્ષ પછી એક વિલન રિટર્ન્સ, જાણો કોણ છે હીરો, કોણ વિલન?
આઠ વર્ષ પહેલા માત્ર 35 કરોડ રૂપિયામાં બનેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર 150 કરોડથી વધુની કમાણી કરી હતી.…
આઠ વર્ષ પહેલા માત્ર 35 કરોડ રૂપિયામાં બનેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર 150 કરોડથી વધુની કમાણી કરી હતી.…
અભિનેતા ટાઇગર શ્રોફે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટર શેર કરીને તેની સુપરહિટ ફિલ્મની સિક્વલની જાહેરાત કરી છે.