જમ્મુ અને કાશ્મીર : સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને કર્યા ઠાર, AK-47 સહિત મોટી માત્રામાં હથિયારો જપ્ત.!
સુરક્ષા દળોએ કાશ્મીર વિભાગના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
સુરક્ષા દળોએ કાશ્મીર વિભાગના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ ફરી વધી છે. ગુરુવારે જમ્મુ કાશ્મીરનાં રાજૌરી જિલ્લામાં આતંકવાદી હુમલામાં 4 જવાનો…