Featured આબુરોડ પર તુફાન-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત,4 લોકોના મોત May 8, 2023 1 min read રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા તુફાનને આબુ રોડના ચંદ્રવતી પાસે અકસ્માત નડ્યો હતો