Featured ભરૂચ: નેત્રંગ પોલીસે બિલ વગરના પાન મસાલા સહિત રૂ. 81.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો Apr 19, 2024 1 min read હાલ લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ નેત્રંગ પોલીસ મોવી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતી