ગુજરાત તાપી : વ્યારાની શુભાગીસિંઘ છે સ્ટેટ લેવલ ફૂટબોલ ચેમ્પિયન, હવે નેશનલ લેવલે ડંકો વગાડશે Apr 27, 2022 1 min read તાપી જિલ્લાના વ્યારા શહેરની નાની ઉંમરે શુભાગીસિંઘ ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું