NEETમાં નાપાસ વિદ્યાર્થીઓ જાય છે વિદેશ, કેન્દ્રીય મંત્રી જોશીના નિવેદન પર NCP અને કોંગ્રેસેના આકરા પ્રહાર
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના નિવેદનથી દેશમાં શાબ્દિક યુદ્ધ છેડાયું છે.