🔴 Breaking
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 12 જિલ્લામાં રેડ એલર્ટ!IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, વરુણ ચક્રવર્તી ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની બાકીની મેચોમાંથી બહાર!અંકલેશ્વર: ગડખોલ-અંદાડા માર્ગનું રૂ.68 લાખના ખર્ચે તાત્કાલિક સમારકામ શરૂ, ગટરમાં અનેક વાહનો ખબકયા હતાઅંકલેશ્વર: કોસમડીના  ઉમંગલક્ષ્મી એપાર્ટમેન્ટના બંધ મકાનમાંથી રૂ.5.91 લાખના માલમત્તાની ચોરી, પોલીસે તપાસ શરૂ કરીભરૂચ: આમોદમાં 300 વર્ષ જૂના ગણપતિ મંદિરેથી શ્રીજી ભક્તોને દેશી ઘીના ચૂરમાના લાડુના પ્રસાદનું વિતરણ,ભક્તોએ લીધો લાભભરૂચ જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત બાઈક યાત્રાનું ભવ્ય સ્વાગત, નેત્રંગના ચાસવડમાં યોજાયો કાર્યક્રમઅંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ નીચે નદીમાં તરતી હાલતમાં યુવાનનો મળ્યો મૃતદેહ, બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી  ભાવનગર : પાંચ મહિનાના લાંબા ઇન્તજાર બાદ મહાનગરપાલિકાને મળ્યા વિરોધપક્ષના નેતાગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 12 જિલ્લામાં રેડ એલર્ટ!IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, વરુણ ચક્રવર્તી ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની બાકીની મેચોમાંથી બહાર!અંકલેશ્વર: ગડખોલ-અંદાડા માર્ગનું રૂ.68 લાખના ખર્ચે તાત્કાલિક સમારકામ શરૂ, ગટરમાં અનેક વાહનો ખબકયા હતાઅંકલેશ્વર: કોસમડીના  ઉમંગલક્ષ્મી એપાર્ટમેન્ટના બંધ મકાનમાંથી રૂ.5.91 લાખના માલમત્તાની ચોરી, પોલીસે તપાસ શરૂ કરીભરૂચ: આમોદમાં 300 વર્ષ જૂના ગણપતિ મંદિરેથી શ્રીજી ભક્તોને દેશી ઘીના ચૂરમાના લાડુના પ્રસાદનું વિતરણ,ભક્તોએ લીધો લાભભરૂચ જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત બાઈક યાત્રાનું ભવ્ય સ્વાગત, નેત્રંગના ચાસવડમાં યોજાયો કાર્યક્રમઅંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ નીચે નદીમાં તરતી હાલતમાં યુવાનનો મળ્યો મૃતદેહ, બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી  ભાવનગર : પાંચ મહિનાના લાંબા ઇન્તજાર બાદ મહાનગરપાલિકાને મળ્યા વિરોધપક્ષના નેતા

Tag: <span>villagers</span>

ભરૂચ: દહેજના જાગેશ્વરમાં પ્રસ્તાવિત નવડાય શિપયાર્ડ કંપનીનો વિરોધ, લોક સુનાવણીમાં ગ્રામજનોએ રોજગારીનો ઉઠવ્યો મુદ્દો

May 16, 2026 1 min read

ભરૂચના દહેજના જાગેશ્વર ગામે નવયાડ શિપયાર્ડ પ્રોજેક્ટની લોકસુનાવણીમાં ગ્રામજનોનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સ્થાનિકોએ રોજગારી મુદ્દે …

કચ્છ : ભુજના કોડકી ગામે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ યોગાભ્યાસ કર્યો, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા વિશેષ ઉપસ્થિત…

May 9, 2026 1 min read

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી. કોડકી ગામે આયોજિત યોગાભ્યાસ દરમ્યાન બાળકોની યોગ પ્રસ્તુતિને બિરદાવી…

છોટાઉદેપુર : નસવાડીના કોલુ ગામની નવી વસાહતમાં 35 જેટલા ઘરોમાં નળ છે પરંતુ પાણી આવ્યું નહીં,30 વર્ષથી સંઘર્ષ કરતા ગ્રામજનો

Dec 7, 2025 1 min read

નસવાડીના કોલુ ગામમાં ટાંકી અને સંપ બનાવવામાં આવ્યો છે, પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે, ઘરે…

અંકલેશ્વર : અંદાડા નજીક ગૌચરણમાં બનેલા RCC રોડ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવા સ્થાનિકોની માંગ…

Nov 19, 2025 1 min read

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો…

ભરૂચ : કોબલા ગામે હડકવાથી પીડિત ભેંસનું 3 દિવસ બાદ મોત થતાં તેનું કાચું દૂધ આરોગનાર ગ્રામજનોમાં ફફડાટ..!

Nov 9, 2025 1 min read

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોબલા ગામ ખાતે હડકવા જેવા ભેદી રોગથી એક ભેંસનું મોત નીપજ્યું હતું. જોકે, આ ભેંસનું…

સુરેન્દ્રનગર :  મિશન મંગલમ થકી મહિલાઓએ સ્વ-સહાય જૂથની મદદથી સ્વરોજગાર કર્યો પ્રાપ્ત, ગ્રામીણ જીવનમાં આવ્યું નવું પરિવર્તન

Oct 28, 2025 1 min read

ભારતીય અર્થતંત્રમાં બહેનો અનેક સ્તરે યોગદાન આપી રહી છે. ખાસ કરીને સ્વ-સહાય જૂથના માધ્યમથી ગામડાઓમાં મિશન મંગલમ થકી…

સુરેન્દ્રનગર : બેસતા વર્ષની જૂની પરંપરા આજે પણ છે જીવંત,ગાયોના ધણને દોડાવીને વડીલો ગામ માટે સારા શુકનની કરે છે આગાહી

Oct 22, 2025 1 min read

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના આદરીયાણા ગામની બેસતા વર્ષના દિવસની એક અનોખી પરંપરા આજે પણ જીવંત છે.માલધારીઓ ગૌમાતાને શણગાર…

સાબરકાંઠા : હિંમતનગરમાં હુડાના વિરોધમાં 11 ગામના સરપંચ દ્વારા આવેદનપત્ર આપી કલેક્ટરને રજૂઆત કરાઈ

Sep 24, 2025 1 min read

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં વર્ષ 2023 દરમિયાન શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી,…

અંકલેશ્વર: સંજાલીના ગ્રામજનોએ તંત્રને પાઠવ્યું આવેદનપત્ર, સુરક્ષા માપદંડોનું ઉલ્લંઘન કરતા ઉદ્યોગો સામે કાર્યવાહીની માંગ

Sep 17, 2025 1 min read

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના ગ્રામજનો દ્વારા તંત્રના આયોજનપત્ર પાઠવી સુરક્ષા માપદંડોનું ઉલ્લંઘન કરતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહીની માંગ…

છોટાઉદેપુર: આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ ગામમાં પુલ ન બન્યો, ગ્રામજનો ધસમસતા પાણી વચ્ચેથી જીવના જોખમે થાય છે પસાર

Sep 14, 2025 1 min read

છોટાઉદેપુર તાલુકાના બોકડીયા ગામના લોકો આઝાદીના વર્ષો બાદ પણ પુલના બનતા નદી પાણીમાંથી પસાર થઈ એક વિસ્તારથી બીજા…