Connect Gujarat

You Searched For "West Bengal News"

ગુજરાતી ક્રિકેટર સહિત TMCએ 42 ઉમેદવારોના નામની કરી જાહેરાત

10 March 2024 10:02 AM GMT
મમતા વિપક્ષના I.N.D.I ગઠબંધનમાં સામેલ છે, પરંતુ રાજ્યની તમામ બેઠકો પર એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી

પશ્ચિમ બંગાળ: સ્મશાન જઈ રહેલી કાર ટ્રક સાથે અથડાઈ, 18ના મોત, 5 ઘાયલ

28 Nov 2021 4:47 AM GMT
પશ્ચિમ બંગાળમાં એક ભયાનક અકસ્માતમાં 18 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. આ અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

દિલ્હી : લોકસભામાં લાગ્યાં "ખેલા હોબે"ના નારા, પેગાસસ મુદ્દે કાર્યવાહી સ્થગિત

28 July 2021 9:20 AM GMT
લોકસભામાં ચાલી રહેલાં ચોમાસુ સત્ર દરમિયાન ખેલા હોબેના નારા લાગ્યાં હતાં. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચુંટણી દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખેલા...

સુરત : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસામાં પીડિતોને રાહત આપવા જનજાતિ સુરક્ષા મંચની માંગ

8 July 2021 11:05 AM GMT
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસા મામલે સુરત જિલ્લા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ SITની રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં...

બંગાળ ઇલેક્શન : આવતા અઠવાડિયે ચૂંટણીની તારીખોની થઈ શકે છે ઘોષણા, કેન્દ્રીય દળોની 800 કંપનીઓ તૈનાત કરાશે

19 Feb 2021 5:46 AM GMT
પશ્ચિમ બંગાળના તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દરમિયાનમાં ચૂંટણીને લઈને મોટા સમાચાર આવ્યા છે. આવતા અઠવાડિયે રાજ્યમાં વિધાનસભાની...

પં.બંગાળ : કોંગ્રેસ-લેફ્ટને ઇન્ડિયન સેક્યુલર ફ્રંટનો પડકાર, ગઠબંધન નહીં થાય તો 60-80 બેઠકો પર લડશે ચૂંટણી

10 Feb 2021 5:49 AM GMT
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી હવે ખૂબ નજીક છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે પોતાને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ) સાથે જોડાણ કરી લીધું છે. પરંતુ હવે...

હાવડામાં અમિત શાહની વર્ચુઅલ રેલી; જો બંગાળમાં સરકારની રચના કરવામાં આવે તો આયુષ્માન યોજના પ્રથમ કેબિનેટમાં થશે લાગુ

31 Jan 2021 9:54 AM GMT
પશ્ચિમ બંગાળના ચૂંટણી રાજ્યમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક સભાને સંબોધન કર્યું હતું. મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર...