વન્ય પ્રાણીઓના સંવર્ધન અને સંરક્ષણ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય,જુદી જુદી પ્રજાતિઓની અંદાજીત 9.53 લાખથી વધુની વસ્તી
દર વર્ષે 04 ડિસેમ્બરે ગુજરાત અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ’ તરીકે ઉજવાય છે. આ દિવસે દેશમાં વિશેષ કાર્યક્રમોનું…
