🔴 Breaking
ભરૂચ-અંકલેશ્વરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન, 31 ઓગસ્ટ સુધી યોજાશે કાર્યક્રમોગુજરાતના માહિતી અધિકારી રામસિંહ પઢિયારની 2028 લોસ એન્જલસ પેરાલિમ્પિક્સ પર નજર,23થી વધુ મેડલ વિજેતા ભારતના વિજયી ધ્વજ માટે સજ્જભરૂચ: કથિત બોગસ મેરેજ સર્ટિફિકેટ મામલે વધુ એક આરોપીની પોલીસે કરી ધરપકડનર્મદા : એકતાનગરમાં પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન,38મી અખિલ ભારતીય સ્પર્ધામાં ગુજરાતની મહિલા ટીમ ચેમ્પિયનઅંકલેશ્વર: કડીયા કામ કરતા પિતાની પુત્રીએ M.SCમાં 4 ગોલ્ડમેડલ હાંસલ કર્યા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે બહુમાનઅંકલેશ્વર: GIDCમાં પ્લોટ ફાળવણીને લઈ વિવાદ, વ્હાલા દવલાની નીતિ અપનાવાય હોવાના આક્ષેપ સાથે અરજદારોમાં નારાજગીભરૂચ: એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન, હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિતભરૂચ: ઝાડેશ્વર રોડ પર રેતી ભરેલા હાઈવા ટ્રકનો અકસ્માત, ડિવાઈડર પર ટ્રક ચઢી જતા ટ્રાફિક જામભરૂચ-અંકલેશ્વરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન, 31 ઓગસ્ટ સુધી યોજાશે કાર્યક્રમોગુજરાતના માહિતી અધિકારી રામસિંહ પઢિયારની 2028 લોસ એન્જલસ પેરાલિમ્પિક્સ પર નજર,23થી વધુ મેડલ વિજેતા ભારતના વિજયી ધ્વજ માટે સજ્જભરૂચ: કથિત બોગસ મેરેજ સર્ટિફિકેટ મામલે વધુ એક આરોપીની પોલીસે કરી ધરપકડનર્મદા : એકતાનગરમાં પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન,38મી અખિલ ભારતીય સ્પર્ધામાં ગુજરાતની મહિલા ટીમ ચેમ્પિયનઅંકલેશ્વર: કડીયા કામ કરતા પિતાની પુત્રીએ M.SCમાં 4 ગોલ્ડમેડલ હાંસલ કર્યા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે બહુમાનઅંકલેશ્વર: GIDCમાં પ્લોટ ફાળવણીને લઈ વિવાદ, વ્હાલા દવલાની નીતિ અપનાવાય હોવાના આક્ષેપ સાથે અરજદારોમાં નારાજગીભરૂચ: એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન, હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિતભરૂચ: ઝાડેશ્વર રોડ પર રેતી ભરેલા હાઈવા ટ્રકનો અકસ્માત, ડિવાઈડર પર ટ્રક ચઢી જતા ટ્રાફિક જામ

Tag: <span>Youth</span>

અમદાવાદ : “મારી સામે કેમ જોવે છે” કહી યુવકને ચપ્પુના ઘા મારી દેતા સારવાર દરમ્યાન મોત, પોલીસ તપાસ શરૂ…

May 16, 2023 1 min read

મળતી માહિતી અનુસાર, મૂળ સુરેન્દ્રનગરના અને હાલ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા રણવીરસિંહ ઝાલા નામના યુવકની હત્યાની ઘટના સામે…

સુરત: હ્રદય રોગના કારણે મોતનો સિલસિલો યથાવત !,મહિલા અને યુવાનનું અચાનક જ મોત નિપજયુ

May 11, 2023 1 min read

સુરતમાં હાર્ટ એટેક ની ઘટના યથાવત છે. સચિન વિસ્તારમાં બે વ્યક્તિઓને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે.

સુરત : પાંડેસરા વિસ્તારમાં બીમારીથી કંટાળી યુવાનનો આપઘાત,પોલીસે તપાસ શરૂ કરી

May 3, 2023 1 min read

કાપડનગરી સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય યુવક વિનોદ કેશવપ્રસાદ ગૌડે તેમના મકાનમાં ગળે ફાંસો લાગાવી આપઘાત કરી…

નવસારી: ચીખલીમાં ત્રણ શખ્સોએ યુવાનને આંતરી લોખંડના પાઇપથી હુમલો કરતા મોત નિપજયુ

May 2, 2023 1 min read

ચીખલી તાલુકાના થાલા ગામના કોલેજ સર્કલ પાસે અજાણ્યા ઈસમોએ યુવાનની સરા જાહેર હત્યા કરી ફરાર થઈ જતા પોલીસે…

અમદાવાદ : સોશિયલ મીડિયામાં આવેલી રિક્વેસ્ટને એક્સેપ્ટ કરતા જ હર્યોભર્યો સંસાર વિખેરાયો, જાણો સમગ્ર મામલો…

Apr 29, 2023 1 min read

અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં રહેતો યુવક તેની પત્ની અને બાળકો સાથે ખુશખુશાલ જીવન જીવતો હતો.

અમદાવાદ: અજાણ્યા યુવાનની લૂંટના ઇરાદે હત્યા,જુઓ પોલીસ કેવી રીતે પહોંચી આરોપી સુધી

Apr 17, 2023 1 min read

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને અજાણ્યા યુવાનની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. યુવાનની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાનો…

સુરત : સામાન્ય બોલાચાલીમાં લારી ધારકે યુવકની લાકડાના ફટકા મારીને કરી હત્યા, પોલીસ તપાસ શરૂ…

Mar 30, 2023 1 min read

પાંડેસર વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં લારી ધારકે 32 વર્ષીય યુવકની લાકડાના ફટકા મારી હત્યા નિપજાવતા પોલીસે વધુ…

અમદાવાદ: હું કોલોનીનો દાદા છુ, હું કઉ એમજ કરવાનું છે, એવું કહી યુવકને છરીના ઘા ઝીંકી દીધા

Mar 20, 2023 1 min read

પોતાના વિસ્તારમાં વર્ચસ્વ જમાવવાના ચક્કરમાં કેટલાક લોકો ગંભીર ગુનાઓ ને અંજામ આપી દેતા હોય છે.

રાજકોટ : વધુ એક યુવાનનું ક્રિકેટ રમતા રમતા મોત, શાસ્ત્રી મેદાનમાં મિત્રો સાથે ક્રિકેટ રમતાં યુવાનને હાર્ટ એટેક આવતા મોત

Mar 19, 2023 1 min read

ક્રિકેટ રમતા લોકો પર કાળ મંડરાઇ રહ્યો હોય તેમ રાજકોટમાં આજે વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતાં રમતાં હાર્ટએટેક…